
પ્રવેશ ઉત્સવ 2017 મહેમાન શ્રી શશીકાન્તભાઈ પંડ્યા, ડિરેક્ટરશ્રી, ગુજરાત
રાજ્ય મકાન બાંધકામ અને અન્ય વેલફેર બોર્ડ , શ્રી મહેશભાઈ દવે, પૂર્વ
પ્રમુખ બનાસકાંઠા જિલ્લા ભાજપ , દાતા કરશનભાઈ જોશી અને સી આર સી હિતેશભાઈ
દવે તથા શ્રી અશોકભાઈ પટેલમંત્રીશ્રી ડીસા શહેર ભાજપ,શ્રી રમેશભાઈ દલવાડીયા અને ચેતનભાઈ ત્રિવેદી , મંત્રી, ડીસા શહેર ભાજપ હાજર રહ્યા હતા આ કાર્યક્રમાઅં શાળાના પૂર્વ શિક્ષક શ્રી મયુરભાઈ દવે તથા શ્રી ખુશાલભાઈ પરમારે હાજરી આપી હતી કાર્યક્રમની શરૂઆત શાળાની પ્રાર્થનાથી કરવામાં આવી હતી, કાર્યક્રમમા હાજર રહેલા તમામ મહેમાનું શબ્દ પુષ્પથી સ્વાગત અને સંસ્થા પરીચય શાળાના આચાર્ય શ્રી નયનભાઈ પરમારે કર્યું હતું . પછી શાળાની બાળાઓએ સ્વાગત નુત્ય રજુ કર્યુ હતું અને સર્વ બાળકોએ " મનુષ્ય તુ બડા મહાન હૈ ' ગીત રજુ કર્યું હતું . આ કાર્યક્રમમાં બેટી બચાવઓ , કન્યા કેળવણી અને યોગના મહત્વ, વ્યસન મુક્તી પર વાર્તાલાપ રાખવામાં આવ્યો હતો . પછી મહેમાનશ્રી હસ્તે પુસ્તક વિતરણ , શિષ્યવૃતિના ચેકનું વિતરણ રાખવામાં આવ્યુ હતું. કાર્યક્રમના અંતમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી શશીકાન્તભાઈ પંડ્યાએ વિદ્યાર્થીઓને પ્રાસંગીક પ્રવચન આપી પ્રોત્સાહીત કર્યા હતા. છેલ્લે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પુર્ણ કરી આગળની કાર્યવહી શરૂ કરવામાંઆવી હતી




























ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો