શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વયંમ શિક્ષણ કાર્ય - દિવસની ઉજવણી તા.૫-૯-૨૦૨૩
મંગળવાર, 5 સપ્ટેમ્બર, 2023
સોમવાર, 4 સપ્ટેમ્બર, 2023
તા..૦૪-૦૯-૨૦૨૩ મસ્તી કી પાઠશાળા ફિલ્મ બતાવવામાં આવી હતી
Date:- 04/09/2023Day:- Monday
આજ રોજ તારીખ ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ પંચશીલ વિદ્યાલય ડીસા શાળાના આચાર્ય શ્રી નયનભાઈ પરમાર ના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષક શ્રી ડૉ. જયમીનભાઈ મહેશ્વરી તેમજ નવજીવન બી.એડ. કોલેજ ના તાલીમાર્થી નિલેશભાઈ જોશી ની હાજરીમાં માધ્યમિક કક્ષાના વિદ્યાર્થી ભાઇ બહેનોને રાજમંદીર થિયેટર ડીસા ખાતે શૈક્ષણિક મનોરંજન ના હેતુ થી મસ્તી કી પાઠશાળા ફિલ્મ બતાવવામાં આવી હતી , જેમાં બાળકો ને જ્ઞાન સાથે મનોરંજન મેળવતા બાળકો મા અનેરો આનંદ જોવા મળ્યો હતો .
સોમવાર, 28 ઑગસ્ટ, 2023
ગુરુવાર, 17 ઑગસ્ટ, 2023
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)