બુધવાર, 21 જૂન, 2017

તા.૨૧-૬-૨૦૧૭ યોગ દિન ૨૦૧૭ ની ઉજવણી


શાળામાં તા.૨૧-૦૬-૨૦૧૭નારોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી ગત વર્ષની જેમ જ શાળાના બાળકો કર્મચારીઓ ની હાજરીમાં ઉજવવામાં આવ્યો  હતો . આ માટે શાળાના પૂર્વ વ્યાયમ શિક્ષક શ્રી ખુશાલદાસ યુ. પરમારે વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ આપી હતી.બે દિવસના મહાવરાના અંતે તા.૨૧.૬.૨૦૧૭ ની વહેલી સવારે મનોહર વાતાવરણ ૧૬૦ વિદ્યાર્થીઓ અને શાળાના તમામ કર્મચારીઓની હાજરી માં હળવી કસરતો , આસન અને પ્રણાયમ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ ના અંતમાં શાળાના શિનિયર શિક્ષક શ્રીમનોજભાઈ રાવલે આભાર વિધી કરી હતી અને પછી રાષ્ટ્ર ગીત ગાઈને સૌહ છુટા પડ્યા હતા.
ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો