શુક્રવાર, 26 જાન્યુઆરી, 2018

તા.૨૬.૦૧.૨૦૧૮. ના પ્રજાસત્તાક દિનની ઉજવણી

શાળામાં તા.૨૬.૦૧.૨૦૧૮ ના પ્રજાકસત્તા દિનની ઉજવણી શાળાના પૂર્વ શિક્ષક શ્રી ખુશાલદાસ યુ. પરમારના વરદ હસ્તે રાખવામાં આવી હતી. આ ઉજવણી પ્રસંગે સંસ્કૃતિક કાર્યક્રમ અને વુક્ષા રોપણ નો કાર્યક્રમ ઈકો ક્લબ અંતર્ગત રાખવામાં આવ્યો હતો . તા.૧૨.૦૧.૨૦૧૮ સ્વામી વિવેકાનંદ જયંતી

શાળામાં જાગૃતિ ટ્રસ્ટ બનાસકાંઠા પ્રેરીત પ્રચાર પ્રસાર રેલી


તા.31.12.2017 વેન ભોજન કાર્યક્રમ

ઈકબાલગઢ નજીક આવેલ કેદારનાથ જી ના દર્શન કરી ત્યાં ભોજન બનાવી વેન ભોજન નો આનંદ માણ્યો