મંગળવાર, 16 જુલાઈ, 2019

તા.૧૬-૭-૨૦૧૯ ગુરુપૂર્ણિમા ની ઉજવણી

આજે શાળામાં વિદ્યાર્થીઓ દ્રારા ગુરૂ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો


સોમવાર, 8 જુલાઈ, 2019

તા. 8.7.2019 ગુરુ શિષ્ય-વંદના કાર્યક્રમ

આજ રોજ શાળામાં ગુરુ-શિષ્ય વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હાતો. કાર્યક્રમ માં ભારત વિકાસ પરિષદ ,ડીસા શાખા ના શ્રી નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, શ્રી દીપકભાઈ માધવાણી અને શ્રી  અશોકભાઈ હાલાણી હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમ માં નજીકમાં વય નિવૃત થનાર શ્રી મનોજભાઈ રાવલનું સન્માન કરવામાં આવ્યું હતું.