શુક્રવાર, 25 જાન્યુઆરી, 2019

૨૬ જાન્યુઆરી 2019 ઉજવણી

 આજે પંચશીલ વિદ્યાલય ના પટાંગણ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી  શ્રી દીપા શેખાવત, બ્રાન્ચ મેનેજર પંજાબ નેશનલ બેંક,ડીસા ના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું. આ પર્વની ઉજવણીમાં શાળા પરિવાર ના તમામ સભ્યોએ ઉત્સાહથી ભાગ લીધો હતો . શાળા ના વિદ્યાર્થીઓએ સુદર કાર્યક્રમો રજૂ કર્યા હતા. છેલ્લે અલ્પાહાર લઈ સૌહ છૂટા પડ્યા હતા.