શનિવાર, 25 ઑગસ્ટ, 2018

તા. ૨૫.૮.૨૦૧૮ રક્ષા બંધન ની ઉજવણી

ભાઈ-બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન ની ઉજવણી શાળામાં કરવામાં આવી


બુધવાર, 15 ઑગસ્ટ, 2018

તા.૧૫.૦૮.૨૦૧૮ સ્વતંત્ર દિનાની ઉજવણી

પંચશીલ વિદ્યાલય ડીસા મુકામે ૭૨ માં સ્વતંત્રતા દિનની ઉજવણી ભારત વિકાસ પરિષદ ના પ્રમુખશ્રી શ્રી પારસ ભાઈ ત્રીવેદીના અધ્યક્ષ સ્થાને ઉજવાઇ હતી ધ્વજવંદન કાર્યક્રમ  તેઓના વરદ હસ્તે રાખવામાં આવેલ હતો. તેમની સાથે ભારત  વિકાસ પરિષદના મંત્રી શ્રી  જયેશભાઈ દેસાઈ અને કારોબારી સભ્ય શ્રી દીપકભાઈ માધવાણી હાજર રહ્યા હતા આજના આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી રાજેશભાઈસુતરિયા એ  કર્યું હતું આજના દિવસે વિદ્યાર્થીઓ પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા છેલ્લે આભાર વિધિ જયમીન ભાઈ મહેશ્વરી કરી હતી