શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020

શિક્ષક દિન તા.૫-૯-૨૦૨૦

 વ્યક્તિના જીવનને શણગારવા માટે શિક્ષક એક મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સફળતા માટે  ઘણી મદદ કરે છે. જેમ કે વ્યક્તિના જ્ઞાન,  કૌશળના સ્તર, વિશ્વાસ અને આત્મવિશ્વાસને વધારે છે અને વ્યક્તિના  જીવનને શણગારવા માટે  એક મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સફળતા માટે  ઘણી મદદ કરે છે. જેમ કે વ્યક્તિના જ્ઞાન,  કૌશળના સ્તર, વિશ્વાસ અને આત્મવિશ્વાસને વધારે છે અને લોકોના જીવનને યોગ્ય આકારમાં લાવે છે. એવા સમાજના નિષ્ઠાવાન શિક્ષક માટે પોતાની પણ કેટલીક જવાબદારીઓ બને છે. અને બધાને એક આજ્ઞાકારી વિદ્યાર્થીના રૂપમાં  શિક્ષકનો દિલથી અભિનંદન કરવાની જરૂર છે તથા જીવનભર નિસ્વાર્થ સેવા આપી અગણિત વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ નાખે છે. તેનો આભાર વ્યક્ત કરવો અને તેઓને ધન્યવાદ આપવું જોઈએ. પોતાના ગુરુને ધન્યવાદ આપવા અને તેમની સાથે સમય પસર કરવાનો એક મહાન અવસર છે. શિક્ષક દિવસ. આ શિક્ષક દિન ને અવસર  ગણી ઉત્તમ વિચાર લઈ એસ.બી.આઈ ડીસા બ્રાન્ચના કર્મચારી શ્રી જયેશભાઇ દવે અને દિનેશભાઈ મેવાડા, ફુવારા શાખા,ડીસા એ અમને બુકે અને કલમ આપી સરસ્વતીના ઉપાસકના પ્રતિનિધિ ગણી અમોને સન્માનિત કરી શિક્ષણ જગતને ગૈરવ આપ્યું તે બદલ અમો આયોજકોના આભારી છીએ.




રવિવાર, 26 જાન્યુઆરી, 2020

તા. ૨૬-૦૧-૨૦૨૦ પ્રજાસત્તાક દિનની ઉજવણી

 પ્રજાસત્તાક દિનની ઉજવણી ૨૦૨૦
મુખ્ય મહેમાન -શ્રી નીરવકુમાર ડી. પરમાર