શુક્રવાર, 14 સપ્ટેમ્બર, 2018

તા.૧૪.૯.૨૦૧૮ હિન્દી દિવસ ની ઉજવણી

શાળામાં આજે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળાનાહિન્દી શિક્ષક શ્રી વિષ્ણુભાઈ મકવાણાએ શાળામાં બાળકોને સુંદર દર્શન આપી અને તૈયાર કર્યા હતા શાળાના દસ વિદ્યાર્થીઓએ હિન્દી કવિતા અને ભાષા ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા

રવિવાર, 9 સપ્ટેમ્બર, 2018

તા..૦૫/૦૯/૨૦૧૮ શિક્ષક દિન ઉજવણી

શાળામાં ૫ મી સપ્ટેમ્બર- શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના બાળકોએ ઉષ્માસભર કાર્યક્રમ ભાગ લીધો હતો આજના આ કાર્યક્રમ નું સંચાલન શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી  ગીરીશભાઈ સોંદરવા એ કર્યું