શુક્રવાર, 14 સપ્ટેમ્બર, 2018

તા.૧૪.૯.૨૦૧૮ હિન્દી દિવસ ની ઉજવણી

શાળામાં આજે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળાનાહિન્દી શિક્ષક શ્રી વિષ્ણુભાઈ મકવાણાએ શાળામાં બાળકોને સુંદર દર્શન આપી અને તૈયાર કર્યા હતા શાળાના દસ વિદ્યાર્થીઓએ હિન્દી કવિતા અને ભાષા ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો