બુધવાર, 5 જુલાઈ, 2017

તા.૫.૭.૧૭ રોટરી ક્લબ ,ડીસા આયોજીત ચોપડા વિતરણ કાર્યક્રમ

પંચશીલ વિદ્યાલય, ડીસા મુકામે તા.5.7.2017 ના રોજ રોટરી ક્લબ,ડીસા દ્વારા શાળાના બાળકોને ચોપડા, પેન અને ચોકલેટ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં રોટરી ક્લબ,ડીસા ના પ્રમુખ શ્રી નટુભાઈ પટેલ, મંત્રી શ્રી યશવંતભાઈ ખત્રી, સભ્યશ્રી રાજુભાઈ ઠકકર, પ્રવીણભાઈ વ્યાસ,રાજુભાઈ શાહ,ઓમભાઈ વારડે અને લાલિતભાઈ દોશી ઉપસ્થિતિ રહ્યા હતા. પ્રાર્થના ,ભજન, પછી મહેમાનોનું શબ્દપુષ્પ અને ફુલશડીથી સ્વાગત કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.શાળા અને સંસ્થાનો પરીચય શાળાના આચાર્યશ્રી નયનભાઈએ આપ્યો હતો. કાર્યક્રમના અંતમાં રોટરી ક્લબ,ડીસા ના પ્રમુખ શ્રી નટુભાઈ પટેલ એ  પ્રાસંગીક પ્રવચન આપ્યુ હતું અને છેલ્લે શાળાના મદદનિશ શિક્ષકશ્રી મનોજભાઈએ આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પુરો ક્રર્યો હતો . ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો