ગુરુવાર, 5 જુલાઈ, 2018

તા.૦૫.૦૭.૨૦૧૮ ઓરી રૂબેલા ની સમજ માટે આરોગ્ય વિભાગ નો કાર્યક્રમ

આજના ઓરી અને રૂબેલા જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વાલી- વિદ્યાર્થીઓ ની જાગૃતિ માટે ડીસા એબન હેલ્થ સેન્ટર થી ડૉ. નિરવ કે ત્રિવેદી સાહેબ, સેનેટરી ઇન્સપેક્ટર શ્રી હરિસિંહ ચૌહાણ અને એન પી ઇન્સપેક્ટર શ્રી હરેશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો