શુક્રવાર, 27 જુલાઈ, 2018

તા.,૨૬.૭.૨૦૧૮ ગુરુપૂર્ણિમા ની ઉજવણી

ભારત વિકાસ પરિષદ, ડીસા અને પાંચશીલ વિદ્યાલય, ડીસા આયોજિત   ગુરૂવંદન અને અભિનંદન કાર્યક્રમ માં ભારત વિકાસ પરિષદ, ડીસા શાખાના પ્રમુખ શ્રી પારસભાઈ ત્રિવેદી, શ્રી શંભુભાઈ અને શ્રી દીપકભાઈ માધવાણી હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમ માં શિવનગર પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક શ્રી અચલસિંહ  નું સન્માન કરવામાં આવ્યું હતું

ભારત વિકાસ પરિષદ, ડીસા અને પાંચશીલ વિદ્યાલય, ડીસા આયોજિત   ગુરૂવંદન અને અભિનંદન કાર્યક્રમ માં ભારત વિકાસ પરિષદ, ડીસા શાખાના પ્રમુખ શ્રી પારસભાઈ ત્રિવેદી, શ્રી શંભુભાઈ અને શ્રી દીપકભાઈ માધવાણી હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમ માં શિવનગર પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક શ્રી અચલસિંહ  નું સન્માન કરવામાં આવ્યું હતુંટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો