બુધવાર, 11 જુલાઈ, 2018

તા.૧૧-૭-૨૦૧૮ વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી

આજ રોજ શાળામાં વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષકશ્રી શ્રી રાજેશકુમાર સુતરિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ પ્રસંગને અનુરૂપ વાર્તાલાત કર્યો હતો .


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો