ગુરુવાર, 5 જુલાઈ, 2018

તા.૫.૭.૨૦૧૮ વાલી મંડળની બેઠક

પંચશીલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીની  બેઠક તા.૫/૭/૧૮ ના રોજ બપોરે ૧૩.૩૦ કલાકે યોજાઈ હતી . બેઠકામાં બાળકોના શિક્ષણ પર ચિંતન કરવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સાંજે અથવા સવારે વધારાના  શિક્ષણ અયોજન માટે ભારમુકવામાં આવ્યો હતો .
ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો