ગુરુવાર, 3 જાન્યુઆરી, 2019

તા. ૨.૧.૨૦૧૯ ટોપ સ્કોર એપ માહિતી

આજરોજ શાળામાં આવી શ્રી કપિલભાઈ ચૌહાણ ઈ સેન્સ સોફ્ટવેર  અંતર્ગત ટોપ સ્કોર એપ ની  માહિતી આપી






મંગળવાર, 1 જાન્યુઆરી, 2019

તા.1.1 2019 મૂલ્ય શિક્ષણ અને વ્યવસાયે માર્ગદર્શન

આજ રોજ શાળામાં નવ જીવન બી એડ. કોલેજ ના તાલીમાર્થીઓ અને ડી.ડી.ચોકસી બી.એડ.કોલેજ ના તાલી માર્થી ઓ મારફત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે એક દિવસીય વર્કશોપ યોજાયો
























રવિવાર, 30 ડિસેમ્બર, 2018