મંગળવાર, 15 ઑગસ્ટ, 2017

તા.૧૫-૮-૨૦૧૭ ઓગસ્ટ ધ્વજવંદન ની ઉજવણી નિમિતે


૧૫ મી ઓગસ્ટ ૨૦૧૭ના ધ્વજવંદનના રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિતે જાહેર આમંત્રણ. આપી  જાગૃતિ ટ્રસ્ટ  સંચાલિત પંચશીલ વિદ્યાલય, ડીસા ના પટાંગણમાં  તમામ વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ તથા આમંત્રીત  મહેમાનની હાજરીમાં  પંજાબ નેશનલ બેંક ,ડીસા ના બ્રાંચ મેનેજર શ્રી સત્યપ્રકાશ દાધીચના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ધ્વાજારોહણ કાર્યક્રમ પછી શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિ કાર્યક્રમ રજુ કરી વાતાવરણ આનંદમય બનાવ્યું હતુ .ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો