ગણિતત- વિજ્ઞાન પ્રદર્શન -આદર્શ વિદ્યલય, ભીલડી.
પંચશીલ વિદ્યાલયના ગણિત વિજ્ઞાન વિષયના મદદનીશ શિક્ષક ડૉ જયમીનકુમાર મહેશ્વરી ના માર્ગદર્શન હેઠળ રિયાબેન દલાણી અને ધવલકુમાર દલાણી નામના વિદ્યાર્થીમિત્રો એ આદર્શ વિદ્યાલય ભીલડી ખાતે યોજાયેલા વિજ્ઞાનમેળામાં "ન્યુક્લિયર પાવર પ્લાન્ટ"નામની કૃતિ રજુ કરેલ.જેની સંપૂર્ણ સમજ અને કાર્યશૈલી નીચેના વીડિયો માં રજૂ કરવામાં આવેલ છે.
અને --પંચશીલ વિદ્યાલયના ગણિત વિજ્ઞાન વિષયના મદદનીશ શિક્ષક ડૉ જયમીનકુમાર મહેશ્વરી ના માર્ગદર્શન હેઠળ જશવંતસિંગ પરમાર નામના વિદ્યાર્થીમિત્ર એ આદર્શ વિદ્યાલય ભીલડી ખાતે યોજાયેલા વિજ્ઞાનમેળામાં " હાઇડ્રોલિક બ્રિજ " નામની કૃતિ રજુ કરેલ.જેની સંપૂર્ણ સમજ અને કાર્યશૈલી નીચેના વીડિયો માં રજૂ કરવામાં આવેલ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો