ગુરુવાર, 5 સપ્ટેમ્બર, 2019

તા.૦૫-૦૯-૨૦૧૯ શિક્ષક દિનની ઉજવણી

તા.૦૫-૦૯-૨૦૧૯ શિક્ષક દિનની ઉજવણી શાળામાં દર વર્ષની જેમ જ  હર્ષ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. જાગૃતિ કન્યા વિદ્યામંદિર,ડીસાના  નિવૃત શિક્ષક શ્રી બાબુભાઈ પટેલનું સન્માન કરાયું
1 ટિપ્પણી: