ગુરુવાર, 15 ઑગસ્ટ, 2019

તા.૧૫.૮.૨૦૧૯ સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી

આજે શાળામાં ૭૩ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ થી કરવામાં આવી હતી. આજે ૩૨ વર્ષની નોકરી કરી 31 ઓકટોબર ના રોજ વય નિવૃત્તિ થનાર શ્રી મનોજભાઈ કે. રાવલના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો