શાળામાં તા.૧૬-૮-૨૦૧૬ ને મંગળવાર ના રોજ રક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. તે પછી વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો મારફત તહેવારનું ઈતિહાસીક મહત્વ પર વાર્તાલાભ ગોઠવવામાં આવ્યો હતો . તે પછી શાળાની વિદ્યાર્થીનિઓએ દરેક વિદ્યાર્થીના હાથે રાખડી બાંધી ને પોતે જીવન માં વ્યસન મુક્ત રહેશે અને એક વ્યક્તિને વ્યસન છોડાવશે તેવું વચન વિદ્યાર્થી પાસેથી લીધું હતું.













ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો